
સ્માર્ટ સ્ટડી કેમ્પ 2026
7મા, 8મા, 9મા, 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે
*કોઇપણ બોર્ડ (CBSE/GSEB/ICSE/IB વગેરે)
*કોઇપણ માધ્યમ (ગુજરાતી/English)
તારીખ: 3 મે થી 30 દિવસ
તમારા બાળકોને આ કેમ્પમાં મોકલવાના 4 કારણો:
1) બાળકને ભણતરની સાથે જીવન માટેના આવશ્યક પાઠ મળે છે.
2) બાળકને આનંદ, સાહસ અને એકાગ્રતાપૂર્વક અભ્યાસ માટે વાતાવરણ મળે છે.
3) બાળક આખું વિજ્ઞાન, ગણિત અને ભૂગોળ સહજતાથી પૂરૂ કરી આત્મ વિશ્વાસ વધે છે.
4) બાળક પોતાના મનને સ્થીર, શાંત, એકાગ્ર રાખતા અને વિષયોને કાયમ યાદ રાખતા શીખે છે.
માત્ર સીમિત બેઠકો - તરત જ નામ નોંધણી કરાવો
કેમ્પ માટે સ્ક્રીન ટેસ્ટ, પ્રવેશ અને અન્ય વિગતો માટે 3 પગલાં:
1) નોંધણી ફોર્મ ભરો: https://forms.gle/trKJuFo56XWPYwAv8
2) વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ: https://chat.whatsapp.com/GBDgaGsxtHN9TtAyQOy80J
3) સંપર્ક:
ડો.હરેશજી +91 83200 76257
ડો.શિતલમા +91 94262 22136
બાળકોના અનુભવ:
https://youtube.com/@lakshyasiddhi2022
https://youtu.be/HB95sOZvwAw
https://youtube.com/shorts/9QmgwRLjVAs
https://youtu.be/2uh-xyA8Dw8
